Satti Par Satto | Gujarati Superhit Comedy
Due to the financial issues, a loving couple, Satish and Savitri begin to experience a crazy roller-coaster of emotions in their relationship.
Satish (Maanas) and Savitri (Neha) experience a crazy roller coaster of emotions in their relationship because of monetary issues. Where love is most important for Satish, materialistic gains are important for Savitri. Where Savitri is distracted by her friends Chandni and Pooja's advices, Satish's friends Bhaskar and Dhamo try to pull him out of Savitri's money-driven interests. Does love win over money?
As they say never judge a book by its cover, the same way — don't judge a movie by its trailer. As fun as the trailer and few teasers seemed, the film fails to impress. Not only the fun entertainment factor is missing, the film keeps swinging between drama, philosophy and a typical masala entertainer in its second half. For those who just want to watch it for a few laughs, the film becomes too serious in the second half. Music is average. Cinematography is surely impressive.
Coming to the performances, the men have clearly won hearts! Maanas and Khanjan put up great performances but, Paresh’s brilliant comic timing is the highlight of the film. Maitrik manages to pull off a hatke character. Talking of the leading ladies, all three actresses manage to do justice to their characters. But some degree of subtlety would have made the performances even better.
ફિલ્મના ડિરેક્ટર સંતરામ વર્મા ફિલ્મ વિશે કહ્યું કે, ‘લાલચ પર પ્રેમ ભારે પડે છે તેની આ સ્ટોરી બહુ જ એન્ટરટેઈનિંગ રીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તમને ઈમોશન, ફ્રેન્ડશિપ, રિલેશનશિપ, કોમેડી, ડ્રામા બહુ જ એકસાથે જોવા મળશે. ફિલ્મમાં એક્શન જરા પણ નથી, પણ ફિલ્મમાં એવા એવા ખતરનાક વળાંકો આવે છે, જે તમને પેટ પકડીને હસાવવા તથા મલ્ટિપ્લેક્સની ખુરશીઓમાંથી ઉભા ન થવા મજબૂર કરશે.
આ ફિ્લ્મની સ્ટોરી પાવરફુલ છે. જેમાં ડગલે ને પગલે ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવતા રહે છે. ફિલ્મમાં કોઈ બાથરૂમ સીન, બીકીની સીન કે કીસના સીન નથી. પણ તેના ડાયલોગ્સ પાવરફુલ છે.’ ઉલ્લેખનીય છે કે, સંતરામ વર્માએ બોલિવુડ અને ટેલિવુડમાં પણ કામ કર્યું છે. તેમણે ક્યું કી સાસ ભી કભી બહુ થી, નાગિન, જોધા અકબર જેવી પોપ્યુલર સીરિયલમાં પણ ડિરેક્શન કર્યું છે.
ફિલ્મમાં સતીષ અને સાવિત્રી ની પ્રેમ ની કહાની બતાવવામાં આવી છે. જે શરૂઆતથી લઈને એન્ડ સુધી વિવિધ ઈમોશનલ વળાંક અને ફની મોમેન્ટ્સ સાથે રજૂ કરાયો છે. 7 અજાયબીની જેમ આ ફિલ્મમાં સાત પાત્રો છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે, તમને ક્યાંય ફિલ્મ સ્લો થતી નહિ લાગે. તે બોલિવુડની ફિલ્મોની જેમ ફાસ્ટ અને મોર્ડન છે.
Leave a Comment