Shu Thayu | Gujarati Movie

Shu Thayu? is a 2018 Indian Gujarati language comedy film written and directed by Krishnadev Yagnik and produced by Mahesh Danannavar, the founder of MD Media Corp & Vaishal Shah. It stars Malhar Thakar, Yash Soni, Mayur Chauhan, Mitra Gadhvi, Aarjav Trivedi and Kinjal Rajpriya.

શું થયુ? એ ૨૦૧૮ની એક ભારતીય ગુજરાતી કોમેડી ફિલ્મ છે. તેનું લેખન અને નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. તેના નિર્માતા એમડી મીડિયા કોર્પ ના સ્થાપક મહેશ દાણન્નાવર અને વિશાલ શાહ છે.  તેમાં મલ્હાર ઠાકર, યશ સોની, મયુર ચૌહાણ, મિત્રા ગઢવી, આર્જવ ત્રિવેદી અને કિંજલ રાજપ્રિયા વગેરી અભિનય આપ્યો છે. આ ફિલ્મનું સંગીત કેદાર-ભાર્ગવ અને રાહુલ મુંજારિયાએ આપ્યું છે. આ ફિલ્મ તમિલ ફિલ્મ નડુવુલ કોંજમ પક્કથ કાણમ (૨૦૧૨)ની પુનઃનિર્મિતી છે

આ ફિલ્મે ત્રણ જ દિવસમાં અધધ બિઝનેસ કરીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નોંધનીય છે કે ‘શું થયું’ એ ચાર દોસ્તોની આસપાસ આકાર લેતી હળવી કોમેડી ફિલ્મ છે. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શું થયું ફિલ્મે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક મેળવ્યો છે. આ ફિલ્મે શુક્રવારે ૧.૦૧ કરોડનો જયારે શનિવારે ૧.૫૧ કરોડ એમ કુલ ૨.૫૨ કરોડનો બિઝનેસ કર્યો હતો.

"શું થયુ" - આખી ફિલ્મ જોવા અહિંયા ક્લીક કરો

WATCH FULL MOVIE HERE

મનન ( મલ્હાર ઠાકર ) દીપાલી (કિંજલ રાજપ્રિયા)ના પ્રેમમાં પડે છે અને તેણીના માતાપિતાને લગ્ન કરવા દેવા માટે મનાવવાનો પ્રયાસ કરે છે.  લગ્નની તૈયારીઓ શરૂ થતાં જ તે ક્રિકેટ મેચમાં ઘાયલ થઈ જાય છે અને પાછલા બે વર્ષોની યાદ શક્તિ ગુમાવે છે. તે ભૂલાઈ ગયેલી યાદોમાં તેની પ્રેમિકાની દીપાલીની યાદો સમાયેલી છે. ફક્ત તેના મિત્રો આ અકસ્માત વિશે જાણે છે અને તે તેના લગ્નના દિવસ પહેલા તેની યાદ પાછી મેળવે તેની આતુરતાથી રાહ જુવે છે હવે એ તેની ખોવાયેલી યાદ પાછી આવશે કે આ અકસ્માતને મનનના કુટુંબ અને દિપાલીને અને તેણીના પરિવારને અકસ્માતમાં શું થયું તે કહેવું જ પડશે

Audience Reviews: 

Samrudhi Kulkarni: I just love this movie cause all the characters are soo synchronized and are too funny . and my favorite MALHAR THAKKAR his acting can bit bollywood , hollywood actors ... just love him .i think cause of him gujarati film industry is coming up ... and yeah i watched SU THAYU more then 3 times and yet wanting more n more 

A MUTHAYAN MUDALIAR: This is the remake of 2012 Tamil blockbuster produced at the cost of 18 L and earned 18 Crores. Film name is Naduvula Konjam Pakkatha Kaanom. You can check in Wikipedia. Good attempt and Kudos to the team. More Tamil movies can be made this way !!! 

Jambukaka: This is the remake of 2012 Tamil blockbuster produced at the cost of 18 L and earned 18 Crores. Film name is Naduvula Konjam Pakkatha Kaanom. You can check in Wikipedia. Good attempt and Kudos to the team. 

Watch Gujarati Movie Online

  1. Karsandas Pay & Use
  2. Sharato Lagu
  3. Love ni Love Story
  4. GolKeri
  5. Kevi Rite Jais
  6. Hellaro
  7. Love ni Bhavai




 

 

No comments

Powered by Blogger.