ગુજરાતી ભાષામાં કહેવાયેલી બાળવાર્તાઓનો ઓડિયો ખજાનો
ક્લિક કરો અને બાળકોને સંભળવો.
તમારાં બાળકોને દરરોજ એક બાળવાર્તા સંભળાવો ને એમના મન-હ્રદયને ફળદ્રૂપ બનાવો. તમને આ બાળવાર્તાનો ખજાનો સ્વજનો અને મિત્રો સુધી પહોંચાડવાનું મન થાય તો રાહ ના જોશો. જલદી મોકલો. વાર્તા સાંભળવા માટે દરેક બાળક રાહ જોઈને બેઠું હોય છે. બાળક રાજી તો જગ આખું રાજી. અહીં છે, આ બ્લોગ પર એ ખજાનો.
Framing Future Life With Tales...
તમારાં બાળકોને દરરોજ એક બાળવાર્તા સંભળાવો ને એમના મન-હ્રદયને ફળદ્રૂપ બનાવો. તમને આ બાળવાર્તાનો ખજાનો સ્વજનો અને મિત્રો સુધી પહોંચાડવાનું મન થાય તો રાહ ના જોશો. જલદી મોકલો. વાર્તા સાંભળવા માટે દરેક બાળક રાહ જોઈને બેઠું હોય છે. બાળક રાજી તો જગ આખું રાજી. અહીં છે, આ બ્લોગ પર એ ખજાનો.
Framing Future Life With Tales...
- બગલો, સાપ અને નોળિયો - પંચતંત્ર
- વાઘના ચામડામાં રહેલો ગધેડો - પંચતંત્ર
- ચકલીના મિત્રો અને મૂરખ વાંદરો - પંચતંત્ર
- કાગડાનું જોડું અને કાળો નાગ - પંચતંત્ર
- હંસ અને કાગડાની વાર્તા - પંચતંત્ર
- બ્રાહ્મણ અને કરચલો - પંચતંત્ર
- સૂપડકન્ના રાજાની વાર્તા
- વાઘ બનેલો ઊંદર અને ઋષિમુનિ
- દીકરીના ઘરે જાવા દે - ગિજુબાઈ બધેકા
- શિયાળ અને તેને જવાબ આપતી ગુફા - પંચતંત્ર
- ટાઢા ટબુકલાની વાર્તા - ગિજુભાઈ બધેકા
- ચકલીના મિત્રો અને ગાંડો હાથી - પંચતંત્ર
- સસલાએ હાથીને ભગાવ્યો - પંચતંત્ર
- બીકણ સસલી - પંચતંત્ર
- મૂરખ ગધેડાની વાર્તા - પંચતંત્ર
- પાંદડાની હોડી, કીડી અને કબૂતર
- કાગડા અંકલ મમરાવાળા - લાભશંકર ઠાકર
- ઊંદરડી કોને પરણે? - પંચતંત્ર
- પડું છું, પડું છું - ની વાર્તા
- પતંગિયું પરપોટો થઈ ગયું - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- જાદુ - અનિલ જોશી
- મોટું - પતલુંની વાર્તા
- રાજા બનેલો શિયાળ
- ભોળા ઊંટની વાર્તા - પંચતંત્ર
- ત્રણ માછલીની વાર્તા - પંચતંત્ર
- ચકા અને ચકીની વાર્તા - ગિજુભાઈ બધેકા
- દેડકાએ સાપની સવારી કરી - પંચતંત્ર
- ફૂલની કળીને આવેલું સપનું
- ખેડૂત અને સારસ પંખી
- બે બિલાડી અને વાંદરો
- દલા તરવાડીની વાર્તા
- મોરની ફરિયાદ
- ઠાગા ઠૈયા કરું છું
- ડાઘિયાની પૂંછડી વાંકી - રમેશ પારેખ
- છોગાળા, હવે છોડો !
- આનંદી કાગડો - ગિજુભાઈ બધેકા
- ગધેડો અને ફૂલ
- મુંબઈની કીડી - લાભશંકર ઠાકર
- બતકનું બચ્ચું - ધીરુબહેન પટેલ
- ત્રણ ભાઈબંધ
- કોણ જીત્યું?
- વાંદરાનું કાળજું
- ચકલાભાઈનું વેર
- સાચાબોલી ગાય
- લોભિયો
- ઓહિયા ઓહિયા ઓહિયા
- ચોટડૂક - લાભશંકર ઠાકર
- કીડીબાઈનું ખેતર
- કબૂતરોનો સરદાર
- અતિથિસત્કાર
- લોભી વાંદરો
- વિચાર્યા વગર કામ કરશો નહીં
- લોભી રાજા
- સારસની શિખામણ
- ઉપકારનો બદલો
- લોભી કૂતરો
- કૂકડાનું પરાક્રમ
- શિયાળે હરણ ખાધું
- સાચાં હરણ
- પરીના મગજને આવેલો વિચાર
- સાત સૂંઢાળો હાથી
- હંસ અને ઘુવડ
- માખીનો લોભ
- સિંહ અને સસલાની વાર્તા - પંચતંત્ર
- સસાભાઈ સાંકળિયા - ગિજુભાઈ બધેકા
- ટીટોડો અને દરિયો - પંચતંત્ર
- બગલો અને શિયાળ - ઈસપની વાતો
- પરી બનેલી ચકલીની વાર્તા - જાપાનીઝ પરીકથા
- લુચ્ચો ગધેડો અને વાઘ - ઈસપની કથા
- કૂવામાંની દેડકી - ઈસપની વાતો
- વાઘ આવ્યો રે વાઘ - ઈસપની કથા
- ભટૂરિયા - ગિજુભાઈ બધેકા
- શિયાળ - ગિજુભાઈ બધેકા
- કઠિયારો અને જળદેવતા - ઈસપની કથા
- ઊંટ પગ સડે - ગિજુભાઈ બધેકા
- ફૂલણજી કાગડો - પંચતંત્ર
- ગધેડાની સવારી - ઈસપની કથા
- સમજુ બકરીઓ - ઈસપની કથા
- કામચોર ગધેડો - ઈસપની કથા
- લાડુની જાત્રા - રમણલાલ પી. જોશી
- ચકલી અને કાગડો - ગિજુભાઈ બધેકા
- હિંમતવાન ચકલી - આફ્રિકન બાળવાર્તા
- વહતા ભાભા - ગિજુભાઈ બધેકા
- ત્રણ ભણેલા, એક અભણ - પંચતંત્ર
- કાગડો અને ઘઉંનો દાણો - ગિજુભાઈ બધેકા
- કબૂતરે ચીતરેલું પાણી પીધું - ઈસપની કથા
- ચિત્રલેખા - નાગરદાસ ઈ. પટેલ
- ડોશી અને વાંદરી - ગિજુભાઈ બધેકા
- વાદીલો કાગડો - ગિજુભાઈ બધેકા
- લડાઈની નોબત - નાગરદાસ ઈ. પટેલ
- સોનાના ઈંડા આપતી મરઘી - ઈસપની કથા
- ચતુર કાગડો - ઈસપની કથા
- દાટેલું ધન - ઈસપની કથા
- પાણીનું ટીપું અને ઝાડની ભાઈબંધી - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
- ટશુકભાઈ - ગિજુભાઈ બધેકા
- પતંગિયુ અને છોકરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- બહાદૂર ખિસકોલી અને બીકણ ફોસ્સી વાંદરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- જાદુઈ લાકડીવાળો ખેડૂત - જાપાનીઝ પરીકથા
- લાલટોપી - ભારતીય લોકકથાનું વાર્તાબીજ
- મગર અને ગોવાળિયો - ગિજુભાઈ બધેકા
Want more Gujarati Stories Read Part 2 - https://www.sarkarinokri.in/2019/06/Gujarati-Kids-Stories-part-2.html
આ બાળવાર્તાઓના ઑડિયો 'હું છું વાર્તા કહેનારો'ની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર અહીં આ બ્લૉગ પર અપલૉડ કરીને મોનિટાઈઝનથી નાણા કમાવામાં આવી રહ્યા છે. આ કૉપીરાઈટ અને ઇન્ટેલેક્ચ્યુલ પ્રૉપર્ટી રાઈટનો ભંગ છે. જો દિવસ ચાર(૦૪)માં આ બ્લોગ પરથી આ વાર્તાઓના ઑડિયો બ્લોગ ડિલિટ કરવામાં નહીં આવે તો આ બ્લોગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ReplyDelete