Sunday, 30 June 2019

ગુજરાતી ભાષામાં કહેવાયેલી બાળવાર્તાઓનો ઓડિયો ખજાનો - Part 3

તમારાં બાળકોને દરરોજ એક બાળવાર્તા સંભળાવો ને એમના મન-હ્રદયને ફળદ્રૂપ બનાવો. તમને આ બાળવાર્તાનો ખજાનો સ્વજનો અને મિત્રો સુધી પહોંચાડવાનું મન થાય તો રાહ ના જોશો. જલદી મોકલો. વાર્તા સાંભળવા માટે દરેક બાળક રાહ જોઈને બેઠું હોય છે. બાળક રાજી તો જગ આખું રાજી. અહીં છે, આ બ્લોગ પર એ ખજાનો. 

  1. હાથી અને ઉંદરની ભાઈબંધી - પંચતંત્ર 
  2. શિયાળ અને ઉંદરોનો રાજા - હિતોપદેશ 
  3. ફૂલણશી ગધેડો - પંચતંત્ર 
  4. ઉંદરનું બચ્ચું અને તેની મા - પરીકથાઓ 
  5. ઘોડો, બળદ અને સૈનિક - પ્રાણીકથાઓ 
  6. મજેદાર કૂકડો - રસથાળ 
  7. ઊંટ અને શિયાળ - પંચતંત્ર
  8. સસલાની ચતુરાઈ - પરીકથાઓ, સંકલન-જયંતી પટેલ 
  9. દેડકો અને છોકરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા 
  10. કાચો ઘડો અને કાચૂું સૂતર - અમૃતલાલ વેગડ
  11. ત્રણ રીંછની વાર્તા - ડોલરરાય માંકડ 
  12. ભોળભાભા - રમણલાલ સોની 
  13. ગાય અને સિંહ - જયદેવ માંકડ 
  14. સોનાના ઓજાર - પન્નાલાલ પટેલ 
  15. હંસોનું સમર્પણ - મનુભાઈ પંચોળી 'દર્શક' 
  16. કીડીનું બચુડિયું ખૂબ ગમે - રમેશ ત્રિવેદી 
  17. ટોપલીના ટમેટા અને ટીનુ - ડૉ. દિકપાલસિંહ જાડેજા 
  18. ફૂલની કિંમત - રવીન્દ્રનાથ ટાગોર 
  19. પારસમણિ - રવીન્દ્રનાથ ટાગોર 
  20. રાત અને છોકરી - હેતવી નિધિ 
  21. ઘરડો ઊંદર અને બિલાડી - પ્રાણીકથાઓ 
  22. કૂતરો અને ચિત્તો - ગિજુભાઈ બધેકા 
  23. રાજા હરિશ્ચંદ્ર - કુદશિયા જૈદી 
  24. ઊંદર અને રાજા - આપણી વાર્તાઓ 
  25. પાપનું ભાગીદાર કોણ ? - પુરાણ કથાઓ 
  26. મોરમામાની કેરી - રસથાળ 
  27. લખ્યું બારું - ગિજુભાઈ બધેકા 
  28. બિલાડીની ડોકે ઘંટડી બાંધી - પ્રભુલાલ દોશી 
  29. સસલું અને છછૂંદર - આપણી પ્રાણીકથાઓ 
  30. માણસ અને કાગડો - ગિજુભાઈ બધેકા 
  31. ફટાકડાની ટોળીમાં તડાફડી - પ્રભુલાલ દોશી 
  32. કાબર અને ડોશી - ભાનુમતિ સી. પટેલ 
  33. સસલા અને કાચબાની હરીફાઈ - પ્રભુલાલ દોશી 
  34. ટીનુ અને તેના ચિત્રો - હેતવી નિધિ 
  35. હેન્સ - ગિજુભાઈ બધેકા 
  36. વાત કહેવાય એવી નથી - ગિજુભાઈ બધેકા 
  37. સાહેબ, છોકરા રાખતો હતો - ગિજુભાઈ બધેકા 
  38. ભેંસ ભાગોળે... - ગિજુભાઈ બધેકા 
  39. થોડી દેર કે કારણે - ભાનુમતિ સી. પટેલ 
  40. સાચી ઈજ્જત - જીવરામ જોષી 
  41. દેડકી રાણી - રશિયન લોકવાર્તા 
  42. મકનો અને રાક્ષસ - ગિજુભાઈ બધેકા 
  43. બોઘાલાલ - ભાનુમતિ સી. પટેલ 
  44. કીડી અને તીડ - યશવંત કડીકર 
  45. સાચ્ચી મા  
  46. લાલચુ મિન્ટુ 
  47. છભુને શિખામણ મળી - યશવંત કડીકર 
  48. ઊંટના અઢારે અંગ વાંકા - વાર્તાસ્રોત-દલપતરામની કવિતા 
  49. ગંજીનો કૂતરો - રતિલાલ સાં. નાયક 
  50. દાદાની પાઘડી, દાદાનો ડંગોરો - રતિલાલ સાં. નાયક 
  51. ઈશ્વર જુએ છે - મુકુલ કલાર્થી 
  52. વનકો જોડા લઈ ગયો - ગિજુભાઈ બધેકા 
  53. ફેરિયો - રતિલાલ સાં. નાયક 
  54. વાનર અને ચકલી - રતિલાલ સાં. નાયક 
  55. ઘટોત્કચ - રતિલાલ સાં. નાયક 
  56. બુદ્ધ - રતિલાલ સાં. નાયક 
  57. બંગડીવાળો વાઘ - રતિલાલ સાં. નાયક 
  58. લુચ્ચો વાઘ - રતિલાલ સાં. નાયક 
  59. લૂંટારાને આવકાર - મુકુલ કલાર્થી 
  60. ગોલપુનો બગીચો - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય 
  61. કૃષ્ણ - રતિલાલ સાં. નાયક 
  62. કીડીઓ અને નાગ - રતિલાલ સાં. નાયક 
  63. જાદુઈ અરીસો - ભાનુમતિ સી. પટેલ 
  64. સદાચારનો પ્રભાવ - મુકુલ કલાર્થી 
  65. યુધિષ્ઠિરે શું માંગ્યું ? - મુકુલ કલાર્થી 
  66. જંગલી શિયાળની કથા - વાર્તાસ્રોત- ભારતીય કથાવિશ્વ ભાગ-2, શિરીષ પંચાલ 
  67. ચકલાભાઈ વેર વાળવા જાય - રતિલાલ સાં. નાયક 
  68. કીડી અને અબરખ - વંદના શાંતુઈન્દુ 
  69. છોકરા અને દેડકા - રતિલાલ સાં. નાયક 
  70. વાવે તેવું લણે, કરે તેવું પામે - રતિલાલ સાં. નાયક 
  71. લાવ મારા રોટલાની કોર - ભાનુમતિ સી. પટેલ 
  72. ખરો ગુનેગાર - ભાનુમતિ સી. પટેલ 
  73. સીતા - રતિલાલ સાં. નાયક 
  74. સોક્રેટિસ - મુકુલ કલાર્થી 
  75. અમારે આવો રાજા નથી જોઈતો - મુકુલ કલાર્થી 
  76. મોતીની માળા - ભાનુમતિ સી. પટેલ 
  77. સોનેરી સફરજન - ભાનુમતિ સી. પટેલ 
  78. ધ્રુવ - રતિલાલ સાં. નાયક 
  79. પ્રહ્લાદ - રતિલાલ સાં. નાયક 
  80. ચકીનો ચરખો - રતિલાલ સાં. નાયક 
  81. મારા દાદાના દેશમાં હું તો બોલવાનો - રતિલાલ સાં. નાયક 
  82. બાદશાહ અને ફકીર - ગુજરાતી પહેલીની ચોપડી,1923 
  83. દુર્જન કાગડો - લોકપ્રિય બાળવાર્તાઓ 
  84. વહુથી ના પડાય જ કેમ...? - લોકપ્રિય બાળવાર્તાઓ 
  85. શિયાળનો ન્યાય - લોકપ્રિય બાળવાર્તાઓ 
  86. હાથી અને દરજી - લોકપ્રિય બાળવાર્તાઓ 
  87. ચોરની લાકડી એક વેંત ટૂંકી - લોકપ્રિય બાળવાર્તાઓ 
  88. નગુણી માણસજાત - પંચતંત્ર 
  89. બુલબુલ અને ખિસકોલી - શૈલેષ રાયચુરા 
  90. કીડી અને વેપારી - વંદના શાંતુઈન્દુ 
  91. ગોળ કેરી ભીંતલડી - વાર્તાસ્રોત - રતિલાલ સાં. નાયક 
  92. ચિત્રરથ રાજાની વાર્તા - પંચતંત્ર 
  93. ખેડૂત અને તેના દીકરાની વાર્તા - પંચતંત્ર 
  94. અભિમાની સાપની વાર્તા - પંચતંત્ર 
  95. લાલચુ શિયાળ - પંચતંત્ર 
  96. મંદવિષ સાપની વાર્તા - પંચતંત્ર 
  97. હંસ અને દેડકાની વાર્તા - નચિકેતાદેવી  
  98. દ્રૌણ બ્રાહ્મણની વાર્તા - પંચતંત્ર 
  99. મશ્કરી - ભાનુમતિ સી. પટેલ 
  100. શ્રવણ - રતિલાલ સાં. નાયક 
  101. કહાણી કહું કૈયા - રતિલાલ સાં. નાયક 
  102. મિયાં ફૂસકીની વાર્તા - બાળકથાવલિ 
  103. શેરડીનો મીઠો સ્વાદ - બાળકથાવલિ 
  104. ગમે તેને ભાઈબંધ બનાવાય નહીં - બાળકથાવલિ 
  105. દયાળુ સિદ્ધાર્થ - બાળકથાવલિ 
  106. સ્વાદના ગુલામ ના બનાય - મુકુલ કલાર્થી 
  107. હનુમાને સીતા માતા શોધી લીધાં - વાર્તાસ્રોત - રામાયણ 
  108. ખીચડીના ભાગ - યશવંત કડીકર 
  109. હંસણી, મરઘી અને બતક - યશવંત કડીકર 
  110. હંપુ હાથી - યશવંત કડીકર 
  111. હનુમાને લંકા સળગાવી - વાર્તાસ્રોત - રામાયણ 
  112. મહેનતની કમાણી - યશવંત કડીકર

No comments:

Post a Comment