ગુજરાતી ભાષામાં કહેવાયેલી બાળવાર્તાઓનો ઓડિયો ખજાનો - Part 2
તમારાં બાળકોને દરરોજ એક બાળવાર્તા સંભળાવો ને એમના મન-હ્રદયને ફળદ્રૂપ બનાવો. તમને આ બાળવાર્તાનો ખજાનો સ્વજનો અને મિત્રો સુધી પહોંચાડવાનું મન થાય તો રાહ ના જોશો. જલદી મોકલો. વાર્તા સાંભળવા માટે દરેક બાળક રાહ જોઈને બેઠું હોય છે. બાળક રાજી તો જગ આખું રાજી. અહીં છે, આ બ્લોગ પર એ ખજાનો.
- સાપના ઈંડા અને મરઘી - ઈસપની કથા
- સિંહનું મોઢું ગંધાય - ઈસપની કથા
- રંગબેરંગી પતંગિયું - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
- ખીલીબાઈ - ગિજુભાઈ બધેકા
- બેં બેં બકરી - બેપ્સી એન્જિનિયર
- કૂતરો અને કૂતરાની ભાઈબંધી - ઈસપની કથા
- કોનું કોનું જાંબુ... - રમેશ પારેખ
- કરસન અને કબૂતર - ચંદ્રશંકર મ. ભટ્ટ
- બકરીનું બચ્ચું અને વરુ - ઈસપની કથા
- સમળી મા - ગિજુભાઈ બધેકા
- ફૂ-ફૂ બાપા - ગિજુભાઈ બધેકા
- ઝરણાનું જાદુઈ પાણી - જાપાનીઝ પરીકથા
- જોગીડો વાટ જુએ - ગિજુભાઈ બધેકા
- કરતા હો, સો કીજીયે - ગિજુભાઈ બધેકા
- ગોળાભાઈના હાથપગ - હર્ષદ ત્રિવેદી
- દાનવીર રાજા - શામળકૃત 'સિંહાસનબત્રીસી'
- તડતડ તુંબડી તડંતડા - ગિજુભાઈ બધેકા
- કુંતલા અને રાજકુમાર - ગંભીરસિંહ ગોહિલ
- એક ચકલી - ગિજુભાઈ બધેકા
- નાનકડું ફૂલ અને વાદળો - ડૉ. પૂર્વી એન. ઉપાધ્યાય
- ભાણિયો ના ભૂંકે - ચંદ્ર ત્રિવેદી
- અક્કલ મોટી કે ભેંસ - કહેવત કથાનકો
- પોપટ ને કાગડો - ગિજુભાઈ બધેકા
- આળસુ શિયાળ - એક હિન્દી કહેવતનું કથાનક
- શેઠકાકાની ફાંદ - હર્ષદ ત્રિવેદી
- રતન ખિસકોલી - હિમાંશી શેલત
- માછલીઓનું ગામ - ઉદયન ઠક્કર
- હોલો-હોલી - ગિજુભાઈ બધેકા
- અદેખો દરજી - હર્ષદ ત્રિવેદી
- એષાબહેન અને ઉંદર - શ્રધ્ધા ત્રિવદી
- વાદીલો હજામ - ગિજુભાઈ બધેકા
- નસીબની દેવી અને ભિખારણ - વાચનમાળાની કૃતિ
- જંપિ તે જંપુ નહીં - વંદના શાંતુઈન્દુ
- ચતુરાઈની પરીક્ષા - વાચનમાળાની કૃતિ
- બિલાડીના જાત્રા - ગિજુભાઈ બધેકા
- પાણીકલર - હર્ષદ ત્રિવેદી
- મંકોડાનો સાફો - ગિરા પિનાકિન ભટ્ટ
- ખડબડ ખડબડ ખોદત હૈ - ગિજુભાઈ બધેકા
- ભક્ત પ્રહ્લાદ - પૌરાણિક કથાઓ
- છ મુર્ખાઓની પહેલી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની બીજી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની ત્રીજી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની ચોથી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની પાંચમી વાર્તા - ગિજુભાઈ બધેકા
- છ મુર્ખાઓની છઠ્ઠી વાર્તા - ગિજુભાઈ બધેકા
- ભેંસના શીંગડામાં માથું - જાણીતી કહેવત કથાનક
- ડોસો અને ત્રણ દીકરા - ઈસપની કથા
- આંધળાઓનો હાથી - ઈસપની કથા
- નાનકુડી છોકરી - પરીકથા
- ડોસી અને ચાર દીકરા - ગિજુભાઈ બધેકા
- રૂડાને સ્પ્રિંગ મળી - જાગૃતિ રામાનુજ
- છછૂંદર અને વાઘ - મરવિન સ્કીપર
- સાંભળો છો, દળભંજનજી - ગિજુભાઈ બધેકા
- થાળીમાં ચાંદ - રામાયણ
- હનુમાન અને બળિયો ભીમ - પૌરાણિક કથાઓ
- ખિસકોલી અને રાજા - પૌરાણિક કથાઓ
- રાણીની સૌથી વહાલી ચીજ - પૌરાણિક કથાઓ
- દેડકો અને ખિસકોલી - ગિજુભાઈ બધેકા
- તારાઓઓ વરસાદ - જાણીતા પરીકથાઓ
- કોઈ ન કરી શકે - ગિજુભાઈ બધેકા
- છોકરો અને સ્વર્ગની પરી - જાણીતી પરીકથાઓ
- ઢીશુમ અને સાત પરીઓ - જાણીતી પરીકથાઓ
- સૂરજમુખીનું ફૂલ - ગોપાલકૃષણ
- સોનોરી હંસ - જાતક કથા
- હો આંબાભાઈ, હો લીંબાભાઈ - ગિજુભાઈ બધેકા
- સુખી માણસનું પહેરણ - શંભુપ્રસાદ ભટ્ટ
- ચાર ઋતુઓ - જાતક કથા
- ગેંડાની ફરિયાદ - મરવિન સ્કીપર
- મહા વીર - પૌરાણિક કથાઓ
- બાઘો - મધુસૂદન પારેખ
- અણમાનેતી વહુ અને તેના ભાઈઓ - નાગપાંચમની વ્રતકથા
- હું તો મોટો ભા - ગિરા પિનાકિન ભટ્ટ
- ડાઘિયો - હર્ષદ ત્રિવેદી
- મા, મને મંતોલે તલ્લી રે તલ્લી - ગિજુભાઈ બધેકા
- દુનિયાની મોટામાં મોટી ચીજ - મરવિન સ્કીપર
- જો કરી જાંબુએ... - જયંતી ધોકાઈ
- કરમની સજા - યશવંત કડીકર
- એદી - મરવિન સ્કીપર
- કાને ટોપી, માથે ચોટી - ગિજુભાઈ બધેકા
- કૂતરાને આવ્યું સપનું - વંદના શાંતુઈન્દુ
- પારકી સેવામાં માર ખાધો - પંચતંત્ર(અપરીક્ષિતકારકમ્)
- શ્રવણ - પૌરાણિક કથાઓ
- જૂ બાઈ - ગિજુભાઈ બધેકા
- છાના છાના પગલા - અનિલ જોશી
- શિયાળભાઈ બખોલમાં ફસાયા - ઈસપની વાર્તાઓ
- જૂ કા પેટ ફૂટ્યા - ગિજુભાઈ બધેકા
- ખલીલની ચતુરાઈ - આરબકથાઓ
- પૂંછડી વિનાનું શિયાળ - ઈસપની વાતો
- જાદુઈ વાંસળી - જયવતી કાજી
- કૂતરાની લાલચ - ઈસપની વાતો
- દાટેલું ધન - ઈસપની વાતો
- ખેતલી - ગિજુભાઈ બધેકા
- રામાયણ - વાર્તાસંકલન - ગિજુભાઈ બધેકા
- દયાળુ ડોશી - મોટી બહેન(વાર્તાકહેનાર - ગિજુભાઈ બધેકા)
- ચંદાનો ટપાલી - મરવિન સ્કીપર
- ગુલામ ઘોડો - ઈસપની વાતો
- હજામ અને બાંડો વાઘ - ગિજુભાઈ બધેકા
- સસલું અને વાઘ - હરરાય દેસાઈ
- અદલાબદલી - કુમારી સુનિતા
- એક રાજકુંવરી અને ચાર રાજકુંવર - જાણીતી પરીકથા
- મૂરખ ભાઈબંધ - જાતક કથા
- ઘુવડ અને કાગડો - આપણી બાળકથાઓ
- મૂરખ છોકરો - જાતક કથા
- દુશ્મનની ઓળખ - બુદ્ધિપ્રેરક બાળકથાઓ
- બે ભમરાઓ - સંસ્કારી બોધકથાઓ
- અભિમાની ભીંડો - નટવર પટેલ
- બાપા, કાગડો - ગિજુભાઈ બધેકા
- પસ્તાવો કરે શું વળવાનું ?
- ઘાસ કા પૂળા ખાજા - ગિજુભાઈ બધેકા
- ગુડો-ગુડી - ગિજુભાઈ બધેકા
- ભગવાન જે કરે તે સારા માટે - અકબર બીરબલની કથાઓ
- પેમલો-પેમલી - ગિજુભાઈ બધેકા
- વાઘનો ઉપવાસ - કહેવત કથાનકો
- હરણના બચ્ચાની ચાલાકી - જાતક કથા
- ચતુર વાંદરો - જાતક કથા
- કેડ, કંદોરો ને કાછડી; અમે ચાર જણાં - ગિજુભાઈ બધેકા
- સૌથી મોટી વસ્તુ કઈ? - અકબર બીરબલની કથાઓ
- ખજાનાની શક્તિ - જાતક કથા
- અણમોલ ભેટ - જાતક કથા
- છોકરી અને ઢીંગલી - જાણીતી પરીકથા
- સોબત - નટવર પટેલ
- ચોર પકડાયો - અકબર બીરબલની કથાઓ
- તોફાની દકુ - જાણીતી પરીકથા
- બાજરાના જાદુઈ દાણા - જાણીતી પરીકથા
- ભમરી અને મધમાખી - રવીન્દ્રનાથ ટાગોર
- ચકલી અને મોર - રવીન્દ્રનાથ ટાગોર
- પોથીનો કીડો - રવીન્દ્રનાથ ટાગોર
- ભીનું લાકડું, સૂકું લાકડું - રવીન્દ્રનાથ ટાગોર
- રથયાત્રા - રવીન્દ્રનાથ ટાગોર
- જાંબુ - રવીન્દ્રનાથ ટાગોર
- અજાણ્યો વાંસળીવાળો - રવીન્દ્રનાથ ટાગોર
- કૂતરાની ઈર્ષ્યા - રવીન્દ્રનાથ ટાગોર
- ભેંસની સેવા - રવીન્દ્રનાથ ટાગોર
- ચતુર કુંભાર - રાષ્ટ્રીય પહેલી ચોપડી,1923
- કોડિયું અને ફાનસ - રવીન્દ્રનાથ ટાગોર
- નદીના બે કિનારા - રવીન્દ્રનાથ ટાગોર
- ખેડૂત અને ધરતી - રવીન્દ્રનાથ ટાગોર
- પૃથ્વી કેમ જન્મી ? - મેઘાલયની લોકકથા
- કાગડો તે કાગડો અને કોયલ તે કોયલ - રવીન્દ્રનાથ ટાગોર
- કોણ ખાઉંધરું ? - અકબર બીરબલની કથાઓ
- અધિકાર - બુદ્ધિપ્રેરક બાળવાર્તાઓ, સંકલન - જયંતી પટેલ
- મોર બનેલો કાગડો - ઈસપની કથાઓ
- વરુ અને બગલો - ઈસપની વાતો
- ઠીંગુજીની વાર્તા - જાણીતી પરીકથા
- સોનબાઈ અને રૂપબાઈ - ગિજુભાઈ બધેકા
- બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ ? - ઈસપની વાતો
- શિયાળનો લાંબો પડછાયો - ઈસપની વાતો
- ઘડો અને કૂવો - રવીન્દ્રનાથ ટાગોર
- અણમોલ પાઠ - જાતક કથા
- ફળ અને ફૂલ - રવીન્દ્રનાથ ટાગોર
- સિંહ અને ગુલામ - ઈસપની વાતો
- તીર અને ગદા - રવીન્દ્રનાથ ટાગોર
- સાગનું ઝાડ અને તેની ડાળી - રવીન્દ્રનાથ ટાગોર
- મધમાખી અને ભમરો - રવીન્દ્રનાથ ટાગોર
- નારદની હાર - રવીન્દ્રનાથ ટાગોર
- કોડિયું અને ખરતો તારો - રવીન્દ્રનાથ ટાગોર
- વાંસળીવાળો - જાણીતી પરીકથા
- શિયાળે સિંહને ભગાડ્યો - પંચતંત્ર
- વાંસ અને દેવદારનું ઝાડ - રવીન્દ્રનાથ ટાગોર
- જીભ હરાવે, જીભ જિતાડે - જાતક કથાઓ
- ચંદાનો ટપાલી - મરવિન સ્કીપર
- હવે હું ગોળ નહીં ખાઉં - આપણી સંતકથાઓ
- દયાળુ ઈશ્વર - ઉત્તમ બોધકથાઓ
- પરી અને મોચીની વાર્તા - જાણીતી પરીકથાઓ
- ચણાની શોધ - જાતક કથા
- મૂરખ ઝાડની વાર્તા - જાતક કથા
- માછલી હાથથી ગઈ - જાતક કથા
- ઉત્તમ ફૂલ - નટવર પટેલ
- સાચી ભાઈબંધી - જાતક કથા
- ભણેલો ભટ - ગિજુભાઈ બધેકા
- ખેતર અને પર્વત - રવીન્દ્રનાથ ટાગોર
- સસલાની ચતુરાઈ - બુદ્ધિપ્રેરક બાળાવાર્તાઓ
- લાલચ બહુ બુરી - જાતક કથા
- એ પણ ચોરી કહેવાય - મુકુલ કલાર્થી
- ભાગો ડૂબી મરશું - અકબર બીરબલની વાતો
- શિયાળનું બચ્ચું - ઈસપની વાતો
- અદેખી રાણી - રવીન્દ્રનાથ ટાગોર
- વરુએ લીધેલો વેશ - ઈસપની વાતો
- ચંપા અને ડોશી - જાણીતી પરીકથા
- ગધેડો જ જાણે - રવીન્દ્રનાથ ટાગોર
- માથું અને છત્રી - રવીન્દ્રનાથ ટાગોર
- ઢીંગલી અને ચાર ભાઈબંધ - જાણીતી પરીકથા
- ચડજા બેટા શૂળી પર - કહેવત કથાનકો
- મીઠાં બોર - રામાયણ
- ચોટલી અને હાથપગ - રવીન્દ્રનાથ ટાગોર
- નાક અને કાન - રવીન્દ્રનાથ ટાગોર
- ઝાડ અને માણસ - ઈસપની વાતો
- સાચા ભાઈબંધોની વાર્તા - હિતોપદેશ
- જાદુઈ માછલી - પરીકથા
- સસલાના બચ્ચાના કાન - નચિકેતાદેવી
- દીવડાં બનીશું - રવીન્દ્રનાથ ટાગોર
- લાલચુ શિયાળ અને ભૂખ્યો સિંહ - નેત્રા ઉપાધ્યાય
- શિયાળ અને બકરીનું બચ્ચું -
- વનનો રાજા હાથી અને ઉંદરનું બચ્ચું - ડૉ.દિકપાલસિંહ જાડેજા
- બોલતો પોપટ, અજગર અને દીકરો - ડૉ. દિકપાલસિંહ જાડેજા
- શાહુડીના પીંછા અને સાપ - હિતોપદેશ
- મૂરખને આપેલી શિખામણ - પંચતંત્ર
- હંસ અને ઉંદર - હિતોપદેશ
- લાવરી અને ઘુવડ - પંચતંત્ર
Want more Gujarati Stories Read Part 2
https://www.sarkarinokri.in/2019/06/Gujarati-Stories-For-Kids-part-3.html
Leave a Comment